નેવી ફાઉન્ડેશન મુંબઈ ચેપ્ટર (એનએફએમસી) અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ઉપક્રમ હેઠળ રવિવારે મરીન ડ્રાઈવ ખાતે એન્યુઅલ વેટરન્સ ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનએફએમસીના પ્રમુખ અને ૮૫ વર્ષથી વધુ વયના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અમય ખરાડે)