આજનું પંચાંગ

પંચાંગ

 

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૨૪-૮-૨૦૨૨,
બુધ પૂજન, રાંધણ છઠ્ઠ, કલ્કી જયંતી
પ્રદોષ, પર્યુષણ પ્રારંભ – ચતુર્થી પક્ષ
ભારતીય દિનાંક ૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી ૯મો આદર,માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૯મો આદર,માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૧લો મોહર્રમ સને ૧૪૪૪
મીસરી રોજ ૨૭મો, માહે ૧લો મોહર્રમ સને ૧૪૪૪
નક્ષત્ર પુનર્વસુ બપોરે ક. ૧૩-૩૮ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં સવારે ક. ૦૬-૫૫ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સવારે ક. ૧૦-૪૪, રાત્રે ક. ૨૨-૩૦
ઓટ: સાંજે ક. ૧૬-૫૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૯ (તા. ૨૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – દ્વાદશી. બુધ પૂજન, પ્રદોષ, પર્યુષણ પ્રારંભ – ચતુર્થી પક્ષ (જૈન), હર્ષલ વક્રી રાત્રે ક. ૧૯-૨૪. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વ્યતિપાત જન્મયોગ શાંતિ પૂજા, ગુરુ, બુધ ગ્રહદેવતાનું પૂજન, વાંસ વાવવા, અદિતિ પૂજન, પીપળાનું પૂજન, સુવર્ણ ખરીદી, હજામત, પર્વપૂજા નિમિત્તે વસ્ર, આભૂષણ પહેરવા, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નિત્ય થતાં દુકાન-વેપાર, પશુ લે-વેંચ, સ્થાવર લેવડદેવડના કામકાજ, બગીચાના કામકાજ, રોપા વાવવા, વૃક્ષ વાવવા, પ્રાણી પાળવા.
શ્રાવણ પર્વ મહિમા : પ્રદોષ વ્રત ઉપવાસ, શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક, ભક્તિ કીર્તન, નામસ્મરણ, મંત્રજાપ, રાત્રિ જાગરણ, શ્રી વિષ્ણુઽલક્ષ્મી પૂજા, સર્વસ્વમાં શિવજી વ્યાપ્ત છે. શિવજીની નિત્ય પૂજા કરવાથી સૃષ્ટિમાં રહેલ સર્વ તત્ત્વાદિનું પૂજન પણ થઈ જાય છે. આથી કુંડળીમાં અશુભ ગ્રહ ફળનું નિરાકરણ શિવપૂજાથી થાય છે. જન્મકુંડળીમાં ચંદ્રના ગુરુ-બુધ સાથેના અશુભ ફળ હોય તેમણે ગુરુ-બુધની પૂજા અવશ્ય કરવી. આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સ્વપ્નદૃષ્ટા, ચંદ્ર-ગુરુ ત્રિકોણ શેરબજારમાંથી લાભ પ્રાપ્ત થાય. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ. બુધ સૂર્યથી અત્યંત દૂર રહે છે. ચંદ્ર-પુનર્વસુ યુતિ. હર્ષલ સ્તંભી થઈ વક્રી થાય છે.ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.