(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૨૦-૧૧-૨૦૨૨,
ઉત્પતિ એકાદશી (બદામ), આળંદી યાત્રા
ભારતીય દિનાંક ૨૯, માહે કાર્તિક, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪,
કાર્તિક વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ
વદ-૧૧
પારસી શહેનશાહી ૭મો અમરદાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ, ૭મો અમરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૯મો આદર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૫મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
મીસરી રોજ ૨૬મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૪-૩૫ સુધી (તા. ૨૨મી), પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સવારે ક. ૦૮-૫૭, રાત્રે ક. ૨૧-૫૭
ઓટ: બપોરે ક. ૧૫-૨૫, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૭ (તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – એકાદશી. ઉત્પતિ એકાદશી (બદામ), આળંદી યાત્રા
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા, ગાયત્રી જાપ, હવન, ભગવાન સૂર્યનારાયણ, ચંદ્ર દેવતાનું પૂજન જુઈના પુષ્પથી કરવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પરદેશનું પસ્તાનું, નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, હજામત, બાળકનું અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, પશુ લે-વેંચ, નૌકા બાંધવી, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ જવાબદારીવાળું સ્થાન પ્રાપ્ત થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર શનિ ત્રિકોણ (તા.૨૧),
ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-
મકર.