Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. ૨૧-૩-૨૦૨૩,
દર્શ અમાવસ્યા, અન્વાધાન
) ભારતીય દિનાંક ૩૦, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન વદ-૩૦
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ વદ-૩૦
) પારસી શહેનશાહી ૮મો દએપઆદર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
) મીસરી રોજ ૨૯મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
) નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સાંજે ક. ૧૭-૨૪ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા
) ચંદ્ર કુંભમાં સવારે ક. ૧૧-૫૬ સુધી, પછી મીનમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૪ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૯ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: સવારે ક. ૧૧-૪૬, મધ્ય રાત્રે ક. ૦૦-૧૦
) ઓટ: સાંજે ક. ૧૭-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૧૮ (તા. ૨૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન કૃષ્ણ- અમાવસ્યા. દર્શ અમાવસ્યા, અન્વાધાન, મન્વાદિ, જમશેદી નવરોઝ (પારસી), પંચક.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: વિશેષરૂપે મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, આંબાનું વૃક્ષ વાવવું, અજૈંક્યપાદ દેવતાનું પૂજન, તીર્થમાં તર્પણ શ્રાદ્ધ, પ્રાયશ્ર્ચિત્ત સ્નાન, ત્રિપીંડી શ્રાદ્ધ, નારાયણબલિ, શિવ-પાર્વતી પૂજા, વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ઋષિતર્પણ.
) આચમન: ચંદ્ર-નેપ્ચૂન યુતિ માનસિક અગાઢ શક્તિ ધરાવનારા, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી, ચંદ્ર-સૂર્ય યુતિ આધ્યાત્મમાં રુચિ, શુક્ર-રાહુ યુતિ પરિવારમાં વિવાદો થયા કરે.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન યુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય યુતિ, શુક્ર-રાહુ યુતિ (તા. ૨૨)
) ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -