(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૨૦-૩-૨૦૨૩, શિવરાત્રિ, પંચક
ભારતીય દિનાંક ૨૯, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ગાથા ૫ વહિશ્તોઈશ્ત, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૮મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર શતભિષા રાત્રે ક. ૧૯-૩૮ સુધી, પછી પૂર્વાભાદ્રપદા
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૧૦-૫૭, રાત્રે ક. ૨૩-૩૫
ઓટ: સાંજે ક. ૧૬-૫૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૩૯ (તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન કૃષ્ણ- ચતુર્દશી. શિવરાત્રિ, પંચક, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૫-૨૦, સૂર્ય સાયન મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૬. ઉત્તર ગોલારંભ, વિષુવવદિન.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શિવ-પાર્વતી પૂજા, વરુણદેવતા, રાહુ ગ્રહદેવતા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, રત્ન ધારણ, માલ લેવો, ધાન્ય વેંચવું, કદંબનું વૃક્ષ વાવવું.
આચમન: ચંદ્ર-રાહુ અર્ધત્રિકોણ પુરુષાર્થી સ્વભાવ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ અર્ધત્રિકોણ,
ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા