(ઉત્તરાયણ સૌર-શિશિરઋતુ), મંગળવાર, તા. ૧૪-૨-૨૦૨૩ જાનકી જન્મ, વિંછુડો.
) ભારતીય દિનાંક ૨૫, માહે માઘ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૮
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૮
) પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
) મીસરી રોજ ૨૪મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
) નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૦ સુધી (તા. ૧૫મી), પછી જયેષ્ઠા.
) ચંદ્ર વૃશ્ર્ચિકમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૪ સ્ટા. ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૪ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: સાંજે ક. ૧૮-૩૦, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૯ (તા. ૧૫)
) ઓટ: સવારે ક. ૧૧-૧૮, મધ્ય રાત્રે ક. ૦૦-૦૬
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – અષ્ટમી. અન્વષ્ટકા શ્રાદ્ધ, જાનકી જન્મ, વિંછુડો.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવપ્રતિષ્ઠા, મંગળ ગ્રહદેવતાનું પૂજન, વિશેષરૂપે શનિ ગ્રહદેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, નાગકેસરના ઔષધીય પ્રયોગો, પ્રયાણ શુભ, લાલ રંગના વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ.
) બુધના અભ્યાસ મુજબ ગોળ, ખાંડ, ચોખા, ચણા, ધાન્ય વગેરેમાં તેજી આવે. કેટલેક ઠેકાણે કમોસમી વરસાદથી ખેતીવાડીને નુકસાન થાય. અન્ય કુદરતી આફતોથી પણ નુકસાન થાય.
) આચમન: : ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, બુધ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ, ચંદ્ર જયેષ્ઠા યુતિ.
) ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા