પંચાંગ

પંચાંગ

(દક્ષિણાયન સૌરવર્ષાૠતુ), રવિવાર, તા. ૨૬-૬-૨૦૨૨

ભારતીય દિનાંક ૫, માહે આષાઢ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, જયેષ્ઠ વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૪૮, માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી ૧૫મો દએપમહેર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૪થો તીર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૩
મીસરી રોજ ૨૭મો, માહે ૧૧મો જિલ્કાદ,સને ૧૪૪૩
નક્ષત્ર કૃત્તિકા બપોરે ક. ૧૩-૦૬ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૭ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૬ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સવારે ક. ૧૦-૪૭, રાત્રે ક. ૨૨-૨૨
ઓટ: સાંજે ક. ૧૬-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૩ (તા. ૨૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર,જયેષ્ઠ કૃષ્ણ – ત્રયોદશી. પ્રદોષ, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૬, મંગળ મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૨ (તા. ૨૭). સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મેષ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, સવારથી મધ્યાહનનો પ્રવાસ દહીં, ગોળ ખાઈ પ્રારંભવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક પૂજા, પ્રદોષ, વ્રત ઉપવાસ, શિવભક્તિ, જાપ, મંત્ર, અનુષ્ઠાન, રાત્રિ જાગરણ.
આચમન: ચંદ્ર-શુક્ર યુતિ લોકપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર યુતિ. ચંદ્ર કૃત્તિકાના તારા સાથે યુતિ કરે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મીન/મેષ, માર્ગી બુધ-વૃષભ, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.