(ઉત્તરાયણ સૌરશિશિરઋતુ), બુધવાર, તા. ૪-૧-૨૦૨૩, પ્રદોષ.
) ભારતીય દિનાંક ૧૪, માહે પૌષ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ સુદ-૧૩ ) જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ સુદ-૧૩
) પારસી શહેનશાહી ૨૨મો ગોવાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
) મીસરી રોજ ૧૨મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
) નક્ષત્ર રોહિણી સાંજે ક. ૧૮-૪૭ સુધી, પછી મૃગશીર્ષ.
) ચંદ્ર વૃષભમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩ સ્ટા. ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૬ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
)ભરતી: સવારે ક. ૦૯-૫૭, રાત્રે ક. ૨૩-૨૦
) ઓટ: સાંજે ક. ૧૬-૨૩, મધ્યરાત્રિ પછી ક.૦૫-૨૭. (તા. ૫)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ શુક્લ – ત્રયોદશી. પ્રદોષ.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. બુધ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, પ્રદોષ વ્રત ઉપવાસ. શિવ-પાર્વતી પૂજા, રાત્રિ જાગરણ, ભજન, ભક્તિ, કીર્તન નામસ્મરણ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, બ્રહ્માજીનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, જાંબુના ઔષધીય પ્રયોગો, મુંડન કરાવવું નહિ, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, દસ્તાવેજ, દુકાન-વેપાર, નોકરી, બી વાવવું, ધાન્ય ભરવું, ધાન્ય વેંચવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, લાંબા સમયના ઉપયોગી કાર્યો, નવી તિજોરીની સ્થાપના.
આચમન: ગુરુ-શુક્ર અર્ધત્રિકોણ સૌન્દર્યના શોખીન, ચંદ્ર-શનિ ત્રિકોણ કરકસરીયા, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અનીતિમાન.
) ખગોળ જ્યોતિષ: ગુરુ-શુક્ર અર્ધત્રિકોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૫),
ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ (તા. ૫). ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે.
) ગ્રહ ગોચર: સૂર્ય-ધનુ, વક્રી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા