(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), મંગળવાર, તા. ૩-૧-૨૦૨૩
) ભારતીય દિનાંક ૧૩, માહે પૌષ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ સુદ-૧૨ ) જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ સુદ-૧૨
) પારસી શહેનશાહી ૨૧મો રામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
) મીસરી રોજ ૧૧મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
) નક્ષત્ર કૃત્તિકા સાંજે ક. ૧૬-૨૫ સુધી, પછી રોહિણી.
) ચંદ્ર વૃષભમાં.
) ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ).
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૫ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: સવારે ક. ૦૯-૦૪ રાત્રે ક. ૨૨-૪૧
) ઓટ: બપોરે ક. ૧૫-૪૧, મધ્યરાત્રિ પછી ક.૦૪-૪૨. (તા. ૪)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ શુક્લ – દ્વાદશી.
) શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
) મુહૂર્ત વિશેષ: વિનાયક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, મંગળ-સૂર્ય ગ્રહદેવતાનું પૂજન,અગ્નિદેવતાનું પૂજન, પાટ-અભિષેક પૂજા, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેંચવો, અનાજની કાપણી, ધાન્ય ઘરે લાવવું, સ્થિર કાર્યો, ચંદ્રગ્રહ દેવતાનું પૂજન, જાંબુનું વૃક્ષ વાવવું, સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મુંડન કરાવવું નહિ, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, નવાં વસ્રો, આભૂષણ.
) આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકોમાં માનીતા, ચંદ્ર-મંગળ યુતિ અવિચારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-મંગળ યુતિ (તા. ૪). બુધ સૂર્યથી અત્યંત નજદીક રહે છે. ચંદ્ર કૃત્તિકાના તારા સાથે યુતિ કરે છે.
) ગ્રહ ગોચર: સૂર્ય-ધનુ, વક્રી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા