આજનું પંચાંગ

પંચાંગ

(દક્ષિણાયન સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૨૦-૯-૨૦૨૨,
દસમી શ્રાદ્ધ,ભદ્રા
) ભારતીય દિનાંક ૨૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ વદ-૧૦ ) જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૦
) પારસી શહેનશાહી ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
) મીસરી રોજ ૨૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
) નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૧-૦૬ સુધી, પછી પુષ્ય.
) ચંદ્ર મિથુનમાં બપોરે ક. ૧૪-૨૩ સુધી, પછી કર્કમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૭ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: સવારે ક. ૦૮-૪૫, રાત્રે ક. ૨૦-૩૨
) ઓટ: બપોરે ક. ૧૫-૦૭, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૦ (તા. ૨૧)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ-દસમી. દસમી શ્રાદ્ધ, ભદ્રા સવારે ક. ૦૮-૧૬થી રાત્રે ક. ૨૧-૨૭.
) શ્રાદ્ધ પર્વ: દસમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. આજ રોજ ધાન્યનું દાન કરવું. બાળકોને જમાડવા, વૃક્ષ વાવવા, રોપા વાવવા, ઉપવાટિકા બનાવવી, ભદ્રાદોષ સૂર્યાસ્ત પછી સમજવો. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, દસ્તાવેજ, દુકાન-વેપાર, નોકરીના કામકાજ, માલ લેવો.
) આચમન: શુક્ર-હર્ષલ ત્રિકોણ ઉતાવળિયું લગ્ન, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સ્વપ્નદષ્ટા.
) ખગોળ જ્યોતિષ: શુક્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ. ચંદ્ર પુનર્વસુ યુતિ.
) ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર. પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.