દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૧-૯-૨૦૨૨

દ્વિતિયા શ્રાદ્ધ, પંચક
ભારતીય દિનાંક ૨૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ વદ-૧
જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧
પારસી શહેનશાહી ૨૭મો આસમાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૬મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૦૮-૦૧ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૩૧, મધ્યરાત્રે ક. ૦૦-૫૫
ઓટ: સાંજે ક. ૧૮-૪૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, “પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, “શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ-પ્રતિપદા. ભાદ્રપદ કૃષ્ણપક્ષ શરૂ, ઈષ્ટિ, દ્વિતિયા શ્રાદ્ધ, પંચક, નેપ્ચ્યૂન વક્રી કુંભમાં મધ્યરાત્રે ક. ૨૪-૪૫.
અગત્યની નોંધ:શ્રાધ્ધ પર્વ હોઇ શુભાશુભ દિન શુધ્ધિ તથા મુહુર્ત વિશેષ દર્શાવેલ નથી.
શ્રાદ્ધ પર્વ: બીજ તિથિએ દિવંગતનું શ્રાધ્દ આજ રોજ કરવું .એકમનું શ્રાદ્ધ ધનપ્રાપ્તિ, બીજનું શ્રાદ્ધ જીવનમાં સફળતા અપાવે, ત્રીજનું શ્રાદ્ધ પાપોનો નાશ કરે અને શત્રુથી બચાવે છે. ચોથનું શ્રાદ્ધ શત્રુજીત અપાવે છે. પાંચમનું શ્રાદ્ધ લક્ષ્મીજીના આશીર્વાદ અપાવે છે. સાતમનું શ્રાદ્ધ યજ્ઞ કર્યા જેવું ફળ આપે છે. આઠમનું શ્રાદ્ધ ગરીબાઈ ધનની તંગી દૂર કરે છે. સમૃદ્ધિ આપે છે. ઉદ્યોગ, ધંધા, નોકરીમાં સફળતા આપે છે. નોમનું શ્રાદ્ધ સદ્ગુણી સ્ત્રીની પ્રાપ્તિ કરાવે છે. પ્રતિભા ઐશ્ર્વર્યમાં વૃદ્ધિ કરાવે છે. દસમનું શ્રાદ્ધ બ્ર્ાહ્મલોક અપાવે છે. એકાદશી શ્રાદ્ધ મોક્ષ અપાવે છે. સુખ સંપત્તિ શાંતિ આપે છે. બારસનું શ્રાદ્ધ બુદ્ધિબળમાં વૃદ્ધિ કરી વ્યક્તિને મેઘાવી બનાવે છે. તેરસનું શ્રાદ્ધ આયુષ્યમાં વૃદ્ધિ આપે છે. યુવાવસ્થામાં મૃત્યુ પામેલા કે અકસ્માતથી આકસ્મિક મૃત્યુ થયેલા આત્માને શાશ્ર્વત શાંતિ આપે છે. અમાસનું શ્રાદ્ધ સર્વપિતૃઓ માટે શ્રેષ્ઠ છે.
આચમન: સૂર્ય-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર સ્વભાવના, ચંદ્ર-ગુરુ યુતિ સહાનુભૂતિવાળા, ચંદ્ર-બુધ પ્રતિયુતિ ઉગ્ર પ્રકૃત્તિના
ખગોળ જ્યોતિષ: સૂર્ય-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ યુતિ, ચંદ્ર-બુધ પ્રતિયુતિ. શુક્ર પૂર્વાફાલ્ગુની પ્રવેશ
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Google search engine