Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૨૬-૩-૨૦૨૩, નક્ષત્ર, પર્વયુક્ત અગ્નિપૂજાનો શ્રેષ્ઠ યોગ
ભારતીય દિનાંક ૫, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી ૧૩મો તીર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૪થો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
નક્ષત્ર કૃત્તિકા બપોરે ક. ૧૪-૦૦ સુધી, પછી રોહિણી
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૫-૨૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૭ (તા. ૨૭)
ઓટ: સવારે ક. ૦૮-૨૮, રાત્રે ક. ૨૧-૦૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચેત્ર શુક્લ પંચમી – કલ્પાદિ, શ્રી પંચમી
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, તર્પણ, અગ્નિપૂજા, માતા ગાયત્રી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ગાયત્રી જાપ- પૂજા, ઉંબરાના વૃક્ષનું પૂજન, ચંદ્ર દેવતાનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો. નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, મૂંડન કરાવવું નહીં. રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, પર્વ નિમિત્તે વસ્ર, આભૂષણ, નોકરી, બી વાવવું, ધાન્ય ભરવું, સીમંત, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, વિનાયક પૂજા,
ચૈત્રી નવરાત્રી પર્વ: શ્રી સ્ક્ધદ માતાજી: જે નિત્ય સિંહાસન ઉપર વિરાજમાન છે, જેમના બંને હસ્તમાં કમળો શોભી રહ્યા છે, તે યશસ્વિની સ્ક્ધદમાતા દુર્ગાદેવી સર્વને માટે સદા કલ્યાણદાયિની હો. અનારોગ્યમાં અનુકૂળતાઓ પ્રાપ્તિ માટે આજ રોજ ગાયત્રી જાપ હવન, અગ્નિપૂજા, દીપપૂજા, ઘરમાં રસોડામાં રહેલ ગેસના ચૂલાનું પૂજન અવશ્ય કરવું. પાંચમા નવરાત્રિમાં સ્ક્ધદ માતા સ્વરૂપ દેવીનું પૂજનનો મહિમા છે. નવરાત્રિમાં યોગીઓ, કસરત કરવાવાળા અનારોગ્યના જાળવણી માટે આજે દેવી સ્ક્ધદ માતાનું પૂજન કરવું. જઠરાગ્નિની સમસ્યા હોય, પાચનશક્તિ નબળી હોય તેમણે સ્ક્ધદ માતાનું પૂજન અવશ્ય કરવું.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ કાર્યક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્તિમાં વિલંબ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ. ચંદ્ર કૃત્તિકાના તારા સાથે યુતિ કરે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -