Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), મંગળવાર, તા. ૮-૧૧-૨૦૨૨, દેવદિવાળી, તુલસી વિવાહ સમાપ્તિ
) ભારતીય દિનાંક ૧૭, માહે કાર્તિક, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૧૫
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૧૫
) પારસી શહેનશાહી ૨૫મો અશીશવંધ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૧૩મો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
) મીસરી રોજ ૧૪મો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
) નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૮ સુધી, પછી કૃત્તિકા.
) ચંદ્ર મેષમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૦ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: સવારે ક. ૧૧-૩૩, મધ્યરાત્રે ક. ૦૦-૨૧ (તા. ૯)
) ઓટ: સાંજે ક. ૧૭-૪૪, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૧૨ (તા. ૯)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – પૂર્ણિમા. કાર્તિક સ્નાન સમાપ્તિ, તુલસી વિવાહ સમાપ્તિ, દેવદિવાળી, મન્વાદિ, ધાત્રી પૂજા, ભીષ્મ પંચક વ્રત સમાપ્તિ, પુષ્કર મેળો, અજમેર, ગુરુનાનક જયંતી, કેદાર વ્રત ઓરિસ્સા, ખગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતમાં ગ્રસ્તોદય દેખાશે).
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: મંદિરોમાં દેવદિવાળી ઉત્સવ, દેવ દિવાળીનાં, તુલસી વિવાહનાં ઉત્સવનો મહિમા, ગંગા, ગોદાવરી, નર્મદા, કાવેરી, કૃષ્ણા આદિ તીર્થમાં સ્નાનનો મહિમા, પિતૃતર્પણ શ્રાદ્ધ, ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય દેખાશે. ભારતીય સમય મુજબ ચંદ્ર ગ્રહણ સ્પર્શ ક. ૧૪.૩૯, ગ્રહણ મોક્ષ સાંજે ૧૮.૧૯ મુંબઇ ચંદ્રઉદય સાંજે ૧૭-૫૮.ચંદ્રોદય પહેલા ગ્રહણ સ્પર્શ અને મધ્ય દેખાશે. આથી ભારતમાં ફક્ત મોક્ષ દેખાશે. પૂર્વનાં પ્રદેશોમાં પૂર્ણ ગ્રહણ દેખાશે.પશ્ર્ચિમમાં ખંડગ્રાસ દેખાશે. સવારે ૫-૩૯ થી ગ્રહણ વેધ શરૂ થશે. ગ્રહણ પુણ્યકાળ સ્પર્શથી મોક્ષ સુધી છે. મુંબઇમાં ગ્રહણ આંશિક દેખાશે. કલકત્તામાં પૂર્ણ ગ્રહણ દેખાશે. ગ્રહણ મોક્ષ પછી તીર્થ સ્નાન, નદી સરોવર, સમુદ્રમાં સ્નાનનો મહિમા છે. ગ્રહણ રાશિ ફળ: વૃશ્ર્ચિક, કુંભ, મિથુન, કર્કને શુભ, સિંહ, તુલા, ધનુ, મીનને મિશ્ર, મેષ, મકર, ક્ધયા, વૃષભને અશુભ.
) આચમન: ચંદ્ર-બુધ પ્રતિયુતિ જુઠ્ઠુ બોલવાની આદત, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ અધ્યયનની પ્રવૃત્તિમાં વ્યસ્ત, ચંદ્ર-હર્ષલ યુતિ અચોક્કસ વિચારો, ચંદ્ર-શનિ ચતુષ્કોણ સંઘર્ષ કરવાનો સ્વભાવ, સૂર્ય-બુધ યુતિ નિર્ણય શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી શકે. ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ પરિવારમાં માનહાનિનો ભય.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ કાર્તિક પૂનમ યોગ,ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ, સૂર્ય-બુધ યુતિ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ચંદ્ર ક્રાન્તિવૃત્ત ઉપર આવી ઉત્તરે થશે.
) ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, વક્રી મંગળ-મિથુન, માર્ગી બુધ-તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર. ઉ પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

RELATED ARTICLES

Most Popular