પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી આયશા ઉમર ફરી એક વખત હેડલાઈન્સમાં છવાઈ ગયી છે. તાજેતરમાં આયશા ઉમરે બિકિની પહેરવાને કારણે પાકિસ્તાની પ્રજાએ તેને જાહેરમાં આકરી ટીકાનો ભોગ બની છે. આયશાએ સોશિયલ મીડિયા પર બિકિની પહેરીની તસવીરો પોસ્ટ કરી હતી, પરિણામે અનેક યૂઝર્સે તેના વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.
થોડા સમયથી આયશા ઉમર અને શોએબ મલિક વચ્ચેના અફેર ચાલતો હોવાની અફવા ઉડી હતી, પરંતુ એના અંગે સ્પષ્ટતા કરતા આયેશાએ કહ્યું હતું એના અંગે પછીથી વાત કરવામાં આવશે. એના પછી આયશાએ નવી પોસ્ટ મૂકી હતી, જેમાં તે બિકિનીમાં દરિયા કિનારે ચાલતી અને ચિલ કરતી નજરે પડે છે. ડૂબતો સૂરજ, દરિયા કિનારાની લહેરોની વચ્ચે આયશાની સુંદરતા જોવા જેવી છે. આયેશા પણ દરિયા કિનારે એન્જોય કરતા હળવા મૂડમાં જોવા મળી હતી, પરંતુ પાકિસ્તાની પ્રજાએ તેને પસંદ કરવાને બદલે ટ્રોલ કરીને ટીકા કરી હતી.
પાકિસ્તાની એક્ટ્રેસે બિકિની પહેરતા થઈ ટ્રોલ
RELATED ARTICLES