Homeઆમચી મુંબઈવિપક્ષ ફક્ત એક-બે પ્રધાનોને નહીં, આખી કેબિનેટને લક્ષ્ય બનાવશે: રાઉત

વિપક્ષ ફક્ત એક-બે પ્રધાનોને નહીં, આખી કેબિનેટને લક્ષ્ય બનાવશે: રાઉત

નાગપુર: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા સંજય રાઉતે મંગળવારે કહ્યું હતું કે વિપક્ષ ફક્ત એક-બે પ્રધાનોને નહીં, આખા પ્રધાનમંડળને લક્ષ્ય બનાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મને દેવેન્દ્ર ફડણવીસ પ્રત્યે સહાનુભૂતી છે કે તેમણે ભ્રષ્ટાચારમાં લિપ્ત લોકોનો બચાવ કરવો પડે છે.
આ પહેલાં સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે વિધાનસભાના શિયાળુસત્રમાં એક-બે બૉમ્બ ફોડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular