અસહ્ય મોંઘવારીના વિરોધ

આપણું ગુજરાત

અસહ્ય મોંઘવારીના વિરોધમાં રાજકોટમાં યુથ કૉંગ્રેસ દ્વારા મોટી શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં આ બેનર લગાવ્યા હતાં. આ ઉપરાંત ગૅસના સિલિન્ડરના ભાવવધારાના વિરોધ બાબતે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના ભૂતકાળના વિરોધો અને અત્યારે લોકોની દયાજનક સ્થિતિને
દર્શાવતા બેનરો યુવા કૉંગ્રેસ દ્વારા શહેરની અલગ અલગ સ્થળોએ મારી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. (તસવીર: પ્રવિણ સેદાણી, રાજકોટ.)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.