સિંગાપોરમાં કોકરોચની એક નવી પ્રજાતિ મળી આવી છે. ફેરોમોસા નામ ધરાવતી આ પ્રજાતિનું નામ પોકેમોન પરથી રાખવામાં આવ્યું છે. વીડિયો ગેમ શ્રેણીની સાતમી પેઢીમાં દેખાતુ પોકેમોન વાંદા જેવું દેખાય છે.