નો-સ્યૂસાઈડ પ્લીઝ…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ચિંતા ચિતાસમાન છે, તેથી કોઈ પણ સંજોગોમાં વ્યક્તિએ નાસીપાસ થવાને બદલે સંજોગો સામે લડી લેવું જોઈએ, પણ અંતિમ પગલું ભરવું જોઈએ નહીં, તેનાથી અનેકની જિંદગી બચી જાય છે. મંગળવારે ‘ગ્લોબલ સ્યૂસાઈડ પ્રિવેન્શન ડે’ નિમિત્તે ચર્ચગેટ સ્ટેશન ખાતે લોકોને આત્મહત્યા કરતાં રોકી શકાય અને તેના માટે તમામ લોકોએ જાગૃત બનવું જોઈએ એવો સંદેશ આપતા સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.