મુંબઈઃ જાણીતી અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર અવારનવાર બોલ્ડ ફોટોગ્રાફ મૂકીને ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં સાડી પહેરીને તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.
અવારનવાર નિક્કી તંબોલી કેમેરા સામે ખાસ કરીને બિકિની હોય કે બોલ્ડ અવતારમાં જોવા મળે છે, પરંતુ તાજેતરમાં સિમ્પલ સી સાઉથ ઈન્ડિયન સાડી પહેરીને લોકોનું દિલ જીતી લીધું છે. નિક્કીએ સિમ્પલ સી સાડીમાં જોવા મળે છે, પરંતુ બ્યુટિફુલ લાગે છે. ભારે ભરખમ સાઉથ ઈન્ડિયન સાડી પહેરવાની સાથે હેવી જ્વેલરીમાં નિક્કી જોવા મળે છે. અભિનેત્રીએ ફક્ત ભારે ભરખમ જ્વેલરી પહેરવાની સાથે સૌથી વધારે લોકોનું ધ્યાન ખેંચાય છે, એ છે તેનો ડીપનેક બ્લાઉઝ. ડીપનેક બ્લાઉઝમાં નિક્કી તંબોલીના ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થયા છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી નિક્કી તંબોલીએ લાઈટ કલરની સાડી પહેરેલી છે, જેમાં મરુન રંગની જાડી બોર્ડર જોવા મળે છે, જ્યારે મરુન કલરનો રિવીલિંગ બ્લાઉઝ પહેરેલ છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટોગ્રાફનું લોકોએ જોરદાર નિરીક્ષણ કર્યું છે, જેમાં નિક્કીના ડીપનેક બ્લાઉઝ બ્રા વિના પહેર્યો છે. એનાથી મોટી વાત એ છે કે હેવી ગોલ્ડ પહેર્યું છે, જે જ્વેલરીથી કવર કર્યું છે. નિક્કી તંબોલી લાઈટ મેકઅપમાં જોવા મળે છે, પરંતુ તેના કિલર પોઝને લોકોએ જોરદાર વખાણવામાં આવ્યો છે. બિગ બોસ સીઝન 14થી સૌથી વધુ જાણીતી બનેલી નિક્કી તંબોલી તેના બોલ્ડ એન્ડ બ્યુટિફુલ અંદાજથી લોકોમાં જાણીતી બની છે.