Homeફિલ્મી ફંડામિસ વર્લ્ડ માનુષી છિલ્લરને મળી ગયો તેનો મિસ્ટ્રી મેન, જાણો કોણ છે...

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને મળી ગયો તેનો મિસ્ટ્રી મેન, જાણો કોણ છે તે

વર્ષ 2017માં મિસ વર્લ્ડ રહી ચૂકેલી માનુષી છિલ્લર ફરી એક વાર ચર્ચાનું કારણ બની છે. આ વખતે તે તેના અંગત જીવનને કારણે ચર્ચામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે માનુષીને તેના મનનો માણેગર મળી ગયો છે, જે બિઝનેસમેન છે અને નામ નિખિલ કામત છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર બેંગ્લોરના બિઝનેસમેન નિખિલ કામતને છેલ્લાં એક વર્ષથી ડેટ કરી રહી છે અને બંને લિવ ઈનમાં સાથે રહે છે.
નિખિલ કામતે 2019માં અમાંડા નામની મહિલા સાથે ધુમધામથી લગ્ન કર્યા હતાં અને તેઓ થોડા સમય બાદ અલગ થઈ ગયા હતાં. ગયા વર્ષે તેમના છુટાછેડા પણ થઈ ગયા હતાં. હાલમાં નિખિલને માનુષીના રૂપમાં પોતાની હમસફર મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular