દેશ વિદેશ રાતની સંચારબંધી: By Mumbai Samachar - January 5, 2023 23 Share FacebookTwitterWhatsAppTelegram પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી ડામવા માટે જમ્મુના સાંબા જિલ્લામાં રાતની સંચારબંધીના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક માવા ખાતે સુરક્ષા દળોના ચોકિયાત જવાનો ચીવટ અને ચુસ્તીથી ફરજ બજાવતા હતા. (પીટીઆઈ)