- ડૉ. નિરંજન રાજ્યગુરુ
બ્રહ્માનંદ સ્વામી (વિદાય: ઈ.સ.1832,વેિ.સ.1888 મહાસુદ પ વસંતપંચમી)એ જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવનું એક ગીત લખ્યું છે-
ધરા ઉપરા અગાધ ધરા, હરા નરા રૂપ ધરા,
અમરા નમરા કંધ ભ્રમ2ા અમીર,
કરા ખરા ગેમ હરા કામરા વિનાશ કરા,
ભરા ભરા કિત ભરા બુધિરા ગંભીર..(1)
સાગરા રાગરા લેત નાગરા શ્રંગાર સરા,
આગરા સાગરા ચિન ભાગરા અથાહ,
જ્યાગરા અધિશ રૂદ્ર સદા ધ્યાન પજાગરા ,
બાધરા અંબરા વેણ બાગરા સુવાહ. (2)
ડંમરા ભ્રમરા ફરા દેખ ભેખ આડંબરા,
થરથરા અથરાહો ડરા કાલ ઠીક,
જરા જીત જામ જરા અજરા હલાહલ જરા,
જરા તરા અંગ પરાનાં જરા નજીક઼ (3)
વરા દેણ સતી વરા શેખરા સરીત વરા,
પરવરા જોગેસરા ઉચરા અપાર,
સીરા ગંગ નીરઝરા મુનિ બ્રહ્મ અનુસરા,
સિધેસરા દેવ ખરા ઉધરા સંસાર..(4)
(દોહા)
પારવતી પતિ અતિ પબલ, વિમલ સદા નર વેશ,
નંદિ સંગ ઉમંગ નિત, સ્મરત ગુણ જેહિ શેષ્ા.
(છંદ ત્રિભંગી)
સમરત જેહિ શેષ્ાા, દિપત સુરેશા, પુત્ર ગુણેશા નિજ પ્યારા,
બ્રહ્માંડ પવેશા, પસિધ પરેશા, અજર ઉમેશા ઉદ્દારા,
બેહદ નર વેશા, કત શિર કેશા, ટલત અશેશા અઘરેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા...(1)
(શેષ્ાનાગ જેનું કાયમ સ્મ2ણ કરે છે અને તમામ દેવોના ઈશ રૂપે શોભનારા, જેનો વહાલો પુત્ર ગુણેશ ગણનાયક છે, જેનો સમગ્ર બ્રહ્માંડમાં પવેશ છે, પસિદ્ધ પરમેશ્વર તરીકેની જેની નામના છે એવા હે ઉમાના ઈશ તમે તો અજર અમર દેવતા છો, ઉદાર મતવાલા, બેહદ વેશ ધરાવનારા, મસ્તક પર સુંદર જટા ધારણ કરનારા, જેના દર્શનથી તમામ પાપકર્મોની રેખાઓ ટળી જાય એવા સિદ્ધેશ્વર દેવ તમારી જય થાઓ. તમામ કલેશોને હરનારા હે મહેશ્વર તમે સદા આનંદમાં રહો.)
ભક્તન થટ ભારી, હલક હજારી, કનક અહારી, સુખકારી,
શિર ગંગ સુ ધારી, દ્રઢ બ્રહ્મચારી, હર દુ:ખ હારી, ત્રિપુરારી,
રહે ધ્યાન ખુમારી ,બ્રહ્મ વિહારી, ગિરિજા પ્યારી, જોગેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા...(2)
કૈલાસ નિવાસી, જોગ અધ્યાસી,રિધિ સિધિ દાસી,પતિ કાશી,
ચિદ્ વ્યોમ વિલાસી,હિત જુત હાસી,રટત પયાસી સુખરાશી,
મુનિ સહસ્ર અઠાસી, કહિ અવિનાશી, જેહિ દુ:ખ ત્રાસી, ઉપદેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા...(3)
ગૌરી નિત સંગા, અતિ શુભ અંગા, હાર ભુયંગા, શિર ગંગા,
રહવત નિજ 2ંગા, ઉઠત અથંગા,ગ્યાન તરંગા, અતિ ચંગા,
ઉર હોત ઉમંગા, જય કત જંગા, અચલ અભંગા આવેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા...(4)
નાચત નિ:શંકા, મૃગમદ પંકા, ઘમ ઘમ ઘમકા, ઘુંઘરુકા,
ઢોલૂકા ઢમકા, હોવત હંકા, ડમ ડમ ડમકા ડમરુકા,
રણતૂર રણંકા, ભેર ભણંકા, ગગન ઝણંકા, ગહરેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા...(પ)
મણિધર ગલ માલા,ભૂપ ભુજાલા,શિશ જટાલા,ચરિતાલા,
જગ ભૂલ પજાલા, શ્રુલ હથાલા,જન પતિપાલા, જોરાલા,
ડ્ગ ત્રતિય કરાલા, હાર ફણાલા,રહત કપાલા, રાકેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા...(6)
ખલક્ત શિર નીરા, અદલ અમીરા, પીરન પીરા, હર પીરા,
વિહરત સંગ વીરા, ધ્યાવત ધીરા, ગૌર શરીરા, ગંભીરા,
દાતાર રિધિરા, ઝાઝ બુધિરા, કાંત સિધિરા, શિર કેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા...(7)
નર રૂપ બનાયા, અકલ અમાયા,કાયમ કાયા,જગરાયા,
તન કામ જલાયા,સાંબ સુહાયા,મુનિ ઉર લાયા,મન ભાયા,
સિદ્ધેશ્વર છાયા, જન સુખ પાયા, મુનિ બ્રહ્મ ગાયા,ગુણ લેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા...(8)
(છપ્પય)
જય જય દેવ સિધેશ, શેશ નિશ દિન ગુણ ગાવે,
દ2શ પ2શ દુ:ખ દૂ2,સુ2 જન અંત2 લાવે,
અણભય અકલ અપા2, સા2 સુંદ2 જગ સ્વામી,
અગણિત કીન ઉધા2,ના2 ન2 ચૈતન ધામી,
ન2 રૂપ ભૂપ મૂર્તિ નવલ, નહીં સંખ્યા જેહિ નામકી,
કહે બ્રહ્મ મુનિ બલિહા2 મેં, સિદ્ઘેશ્વ2 જગ સામકી.
`છંદ 2ત્નાવલિ'માં સ્વામિના2ાયણી સંતકવિ બ્રહ્માનંદજીએ માનવ અવતા2નુું મહત્વ સમજાવીને સત્સંગનો મહિમા ગાયો છે.
નીચનકે સંગ પીત ક2ી સો મટી કે મટી કે મટી કે મટી હે,
જૂધકું દેખી ત્રિયાનકી ટો2ી હટી કે હટી કે હટી કે હટી હે,
સૂ2જ દેખકેં કુંદ કલી સો, ફટી કે ફટી કે ફટી કે ફટી હે,
બ્રહ્મ મુનિ ત્યૂં હિ દેહ કી આયુ, ઘટી કે ઘટી કે ઘટી કે ઘટી હે..
(સિંહાવલોકન સવૈયા)
2ટ 2ે એક નામ નિ2ંજન કો,મન 2ંજન મેલ સબેહ ટ2ે,
હટ2ે વિષ્ાયા સુખનેં અબ તો,ઘટ જાત છીને છીનમેં ઘટ2ે,
સુખ કાજ અકાજ ભ્રમે સઠ લાજ ન લાજ ન હોય 2યો લટ2ે,
લટ2ે જગસેં સુધ સોધ હ2િ, બ્રહ્મા નંદ શ્યામ સદા 2ટ2ે.