Thu Oct 08 2026

Logo

ભાજપે બક્ષીપંચ મોરચાના 21 હોદ્દેદારોની કરી નિમણૂક, જાણો કોનો કોનો સમાવેશ

2026-09-22 13:27:00
Author: Mayur Patel
ભાજપે બક્ષીપંચ મોરચાના 21 હોદ્દેદારોની કરી નિમણૂક, જાણો કોનો કોનો સમાવેશ

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે પ્રદેશ ભાજપ સંગઠન એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે બક્ષીપંચ મોરચાના 21 હોદ્દેદારોની નિમણૂક કરી હતી.  ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે પરામર્શ અને ચર્ચા-વિચારણા કર્યા બાદ હોદ્દેદારો જાહેર કરાયા હતા.

પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કોનો કોનો સમાવેશ

પ્રકાશભાઈ નરહરીલાલ મોદી – ભરૂચ
નિલકુમાર પ્રેમશરણ ચવ – નર્મદા
ભરતભાઈ મેર – ભાવનગર જિલ્લો
મોમાયાભાઈ ગઢવી – કચ્છ
રામસિંગભાઈ ગોરીયા – દેવભૂમિ દ્વારકા
દિનેશભાઈ પટેલ – નવસારી
ભુપેન્દ્રભાઈ બસીયા – અમરેલી
દિનેશભાઈ મેવાડા – બનાસકાંઠા

પ્રદેશ મહામંત્રી
રઘુભાઈ ચૌધરી (પટેલ) – અરવલ્લી
અનિમેષભાઈ માણી – સુરત શહેર   
તેજલબેન નાઈ – ગાંધીનગર શહેર

પ્રદેશ મંત્રી
ગીતાબેન નિર્મલસિંહ ચૌહાણ – દાહોદ
ગૌતમભાઈ ગોસ્વામી – રાજકોટ શહેર
હસમુખભાઈ છોટાભાઈ બારૈયા – છોટા ઉદેપુર
દિનેશભાઈ પ્રજાપતિ – વલસાડ
શૈલેષભાઈ ધોપાલ – સુરેન્દ્રનગર
વિજયસિંહ વણઝારા – સાબરકાંઠા   
દિનેશભાઈ રાયમલ દેસાઈ – મહેસાણા
ગણપતભાઈ પઢીયાર – આણંદ

પ્રદેશ કોષાધ્યક્ષ
ડૉ. સુનિલભાઈ કહાર – વડોદરા શહેર

પ્રદેશ કાર્યાલય મંત્રી
નિલેશભાઈ જીણઝારી – કર્ણાવતી