Homeદેશ વિદેશનૌકાદળના નવા અમલદાર:

નૌકાદળના નવા અમલદાર:

મંગળવારે નૌકાદળના પશ્ર્ચિમી વિભાગ-વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લૅગ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફના હોદ્દા પરથી વિદાય લેતા વાઇસ ઍડમિરલ અજેન્દ્ર બહાદુરસિંહે એ સ્થાન પર નવા નિયુક્ત કરાયેલા ફ્લૅગ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ ઍડમિરલ દિનેશ કે. ત્રિપાઠીને હોદ્દાનો અખત્યાર સોંપ્યો હતો. એ નિમિત્તે બન્નેએ મુંબઈમાં આઈએનએસ. શિકરા ખાતે યોજાયેલી ‘સેરેમોનિયલ પરેડ’ની સલામી
ઝીલી હતી. (પીટીઆઈ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular