બેદરકારી

આમચી મુંબઈ

વસઈ લિંક રોડ ખાતે ગગન વિહાર કોમ્પ્લેક્સ સામે ગટરનું ઢાંકણુ તૂટી ગયું હોવાને કારણે હજારો સ્થાનિકોને અવરજવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ચોમાસાના દિવસોમાં મરમ્મત સુધ્ધાનું કામકાજ હાથ નહીં ધરતા પ્રશાસન દ્વારા બેદરકારી દાખવવાની સાથે હોનારતને તેડું આપ્યું હોવાનું જોવા મળે છે. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.