નવસારીમા એન.ડી.આર.એફ.ની ટીમ

આપણું ગુજરાત

નવસારીના ચિખલી તાલુકામાં કાવેરી નદી પાસે સાદકપર-ગોલવાડ ગામે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ૪૮થી વધુ લોકોને બચાવી લેવાયાં હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.