Homeઆમચી મુંબઈએનસીપીસુપ્રીમો શરદ પવારે ગિરીશ બાપટની ખબર કાઢી

એનસીપીસુપ્રીમો શરદ પવારે ગિરીશ બાપટની ખબર કાઢી

પુણે: એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સોમવારે પુણે લોકસભા મતદારસંઘના સંસદસભ્ય ગિરીશ બાપટની ખબર કાઢવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગિરીશ બાપટની અત્યારે પુણેની દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી સારવાર લઈ રહ્યા છે. તેમને મળીને પવારે ઝડપથી સાજા થઈ જવાની શુભેચ્છા આપી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગિરીશ બાપટના ભાજપના સહકારી નેતા કિરીટ સોમૈયા પણ તેમની ખબર કાઢવા માટે આવ્યા હતા. આ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિત અન્ય નેતાઓ પણ બાપટની ખબર કાઢવા આવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular