મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી નેતા નવાબ મલિકને સ્પેશિયલ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે નવાબ મલિકના જામીનની અરજી ફગાવી દીધી છે. જજે ચુકાદો સંભળાવતા જણાવ્યું હતું કે કુર્લા કે ગોવાવાલા કમ્પાઉન્ડની માલકિન મુનીરા પ્લમ્બરનું નિવેદન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઈડીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિલામાં મની લોન્ડરિંગના આરોપમાં મલિકની ધરપકડ કરી હતી ત્યારથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. થોડા સમય પહેલા તેમની તબિયત ખરાબ થઈ હોવાથી તેમની કુર્લાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
Money Laundering Case: નવાબ મલિકને ઝટકો, જામીન થયા નામંજૂર
RELATED ARTICLES