પારસીઓના પવિત્ર તહેવાર નવરોજ નિમિત્તે દાદર પારસી કોલોની સ્થિત અગિયારીમાં ભારે વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભારે વરસાદ વચ્ચે પણ અગિયારીમાંથી પ્રાર્થના કરીને પરત ફરતા બોલીવૂડના જાણીતા અભિનેતા બમન ઈરાની અને તેમનાં પત્ની ઝેનોબિયા ઈરાની, જ્યારે અન્ય એક તસવીરમાં ખુશખુશાલ મુદ્રામાં અન્ય એક યુવતી જોવા
મળી હતી. (અમય ખરાડે)

Google search engine