ગરબામાં ઘૂમવા માટે એક યુગલ પરંપરાગત રંગ-બે રંગી કપડા દુકાનમાંથી ખરીદી રહ્યાં છે. માતાજીના ગરબે ઘૂમવા માટેનો આનંદ અત્યારથી જ યુવતી અને યુવકના ચહેરા પર સ્પષ્ટ જણાઇ રહ્યો છે. (જયપ્રકાશ કેળકર)

Google search engine