ભાજપના સાંસદ રવિ કિશનની પત્ની હોવાનો મહિલાએ કર્યો દાવો, કહ્યું ‘ન્યાય નહીં મળે તો…’

જાણીતા ભોજપુરી કલાકાર અને ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશન એક મોટા વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યા છે. એક મહિલાએ રવિ કિશનની પત્ની હોવાનો દાવો કર્યો છે. ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં અચાનક મીડિયા સમક્ષ હાજર થયેલી મહિલાએ તેની પુત્રીને રવિ કિશનની પુત્રી ગણાવી અને તેને સામાજિક રીતે સ્વીકારવાની માંગ કરી હતી. મહિલાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા … Continue reading ભાજપના સાંસદ રવિ કિશનની પત્ની હોવાનો મહિલાએ કર્યો દાવો, કહ્યું ‘ન્યાય નહીં મળે તો…’