ઉજ્જૈન રેપ કેસ: સગીરા સાથે બળાત્કાર કેસમાં ત્રણની ધરપકડ, પોલીસે કહ્યું લોકોએ બાળકીને મદદ કરી હતી

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સગીર બાળકી પર બળાત્કારના મામલામાં પોલીસે તપાસ બાદ ઘણા ખુલાસા કર્યા છે. પોલીસ અધિકારીઓનું પણ કહેવું છે કે લોકોએ પીડિતાની મદદ કરી હતી. તેને પૈસા, કપડાં અને ખાવાની વસ્તુઓ પણ આપી હતી. પીડિતાની હાલત હાલ ખતરાની બહાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.ઉજ્જૈન પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું … Continue reading ઉજ્જૈન રેપ કેસ: સગીરા સાથે બળાત્કાર કેસમાં ત્રણની ધરપકડ, પોલીસે કહ્યું લોકોએ બાળકીને મદદ કરી હતી