“UPSCની તૈયારી સમયનો વ્યય છે…” EAC-PM સભ્ય સંજીવ સાન્યાલની ટિપ્પણી અંગે વિવાદ, જાણો શું છે મામલો

નવી દિલ્હી: વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ના સભ્ય સંજીવ સાન્યાલ(Sanjeev Sanyal)એ સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારીઓ કરી રેહલા ઉમેદવારો અંગે ટીપ્પણી કરી હતી જેને કારણે વિવાદનો મધપુડો છંછેડાયો હતો. સાન્યાલે કહ્યું કે વર્ષો સુધી UPSCની તૈયારી કરતા રહેવું એ, યુવા શક્તિનો વ્યય છે. સરકારી સેવામાં સર્વોચ્ચ હોદ્દા પર રહી ચુકેલા ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ … Continue reading “UPSCની તૈયારી સમયનો વ્યય છે…” EAC-PM સભ્ય સંજીવ સાન્યાલની ટિપ્પણી અંગે વિવાદ, જાણો શું છે મામલો