રાજસ્થાન ચૂંટણી: કોંગ્રેસની બીજી યાદીમાં ગહેલોત કેમ્પના લોકો IN, પાયલોટના લોકો OUT!

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 43 ઉમેદવારો પર કોંગ્રેસ દાવ રમશે.આ યાદીમાં ઉમેદવારોના નામ જોતા એવું સ્પષ્ટ જણાઇ આવે છે કે વર્તમાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતના સમર્થકોને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગહેલોત સરકારમાં મુખ્ય સચિવ રહી ચુકેલા નિરંજન આર્યને સોજતથી ટિકીટ અપાઇ છે. પૂર્વ સાંસદ અને CWCના … Continue reading રાજસ્થાન ચૂંટણી: કોંગ્રેસની બીજી યાદીમાં ગહેલોત કેમ્પના લોકો IN, પાયલોટના લોકો OUT!