વાયનાડમાં ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધીએ પીએફઆઈની મદદ લીધી: સ્મૃતિ ઈરાની

રાય બરેલી: અમેઠીથી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવવામાં સફળ થયેલા ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ સોમવારે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, અમને માહિતી મળી છે કે રાહુલ ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડવા માટે આતંકવાદી સંગઠન પીએફઆઈની મદદ લીધી હતી. રાહુલે અમેઠીનું અપમાન કર્યું છે. કોંગ્રેસમાં પણ એક છાવણી એવી છે જે ઈચ્છે છે … Continue reading વાયનાડમાં ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધીએ પીએફઆઈની મદદ લીધી: સ્મૃતિ ઈરાની