એડનની ખાડીમાં મિસાઇલ હુમલા બાદ કાર્ગો જહાજ પર આગ લાગી, ભારતીય યુદ્ધ જહાજે મદદ પહોંચાડી

નવી દિલ્હી: ઇન્ડીયન નેવીએ શનિવારે એડનની ખાડીમાં કાર્ગો ઓઇલ ટેન્કર જહાજમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આગની સ્થિતિમાં જહાજ મદદ માટે અપીલ કરી હતી, જેના જવાબમાં ઇન્ડિયન નેવીએ તુરંત કાર્યવાહી કરી હતી, આ જહાજના ક્રૂમાં 22 ભારતીયો હતા. માહિતી મુજબ જહાજ પર મિસાઈલ વડે હુમલો થયો હતો, ત્યાર બાદ તેમાં આગ લાગી ગઈ હતી.મળતી માહિતી … Continue reading એડનની ખાડીમાં મિસાઇલ હુમલા બાદ કાર્ગો જહાજ પર આગ લાગી, ભારતીય યુદ્ધ જહાજે મદદ પહોંચાડી