લોકસભાની ચૂંટણી પૂર્વે મમતા બેનરજીને મોટો ઝટકો, પાર્ટીમાંથી આ સાંસદે આપ્યું રાજીનામું

કોલકાતા: લોકસભાની ચૂંટણી પૂર્વે દેશની કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીમાંથી મોટા મોટા નેતા પાર્ટીને રામરામ કરી રહ્યા છે ત્યારે આજે પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાંથી એક સાંસદે પાર્ટીમાંથી એક્ઝિટ લીધી હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પોતાનું રાજીનામું પાર્ટીના વડા મમતા બેનર્જીને સોંપ્યું છે. (MP Mimi … Continue reading લોકસભાની ચૂંટણી પૂર્વે મમતા બેનરજીને મોટો ઝટકો, પાર્ટીમાંથી આ સાંસદે આપ્યું રાજીનામું