લોકસભા સંગ્રામઃ ટીએમસીએ યુસુફ પઠાન સહિત 42 ઉમેદવારની યાદી બહાર પાડી

કોલકાતાઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election)ને લઈ ભારતીય જનતા પાર્ટી પછી કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી, ત્યાર બાદ આજે પશ્ચિમ બંગાળની સૌથી મોટી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ક્રિકેટર મહોમ્મદ શમીને ટિકિટ આપવાની જાહેરાતના અહેવાલ વચ્ચે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાનને કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન … Continue reading લોકસભા સંગ્રામઃ ટીએમસીએ યુસુફ પઠાન સહિત 42 ઉમેદવારની યાદી બહાર પાડી