લોકસભા ચૂંટણીઃ નીતિન ગડકરીના રાજકીય વારસદાર કોણ? જાહેર સભામાં કરી જાહેરાત

ભંડારાઃ લોકસભાની ચૂંટણીની પાર્શ્વભૂમિ પર પ્રચાર સભાનો પ્રારંભ થઈ ગયો છે. એકબીજા સામે આરોપ કરવાની મોસમ ખીલી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે ભંડારા જિલ્લાના મોહાડીમાં ભંડારા – ગોંદિયા લોકસભા મતદાર સંઘમાં ભાજપ – મહાયુતિના ઉમેદવાર સુનીલ મેંઢે માટે જાહેર સભાનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે ગડકરીએ તેમના રાજકીય વારસદાર વિશે ફોડ પાડી વાત કરી હતી. … Continue reading લોકસભા ચૂંટણીઃ નીતિન ગડકરીના રાજકીય વારસદાર કોણ? જાહેર સભામાં કરી જાહેરાત