Loksabha Election-2024: Votersને આ ઓનલાઈન એપ બેઝ કંપનીએ ઓફર કરી ફ્રી રાઈડ સર્વિસ

ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટમાંથી એક છે અને ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે જ્યારે ચોથી જૂનના મતગણતરી થશે. 16મી માર્ચના ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગાઝિયાબાદમાં લોકસભાની ચૂંટણીનો બીજો તબક્કો બે દિવસ બાદ એટલે કે 26મી એપ્રિલના યોજાવવા જઈ રહ્યો છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો મતદાન કરવા પહોંચે એટલે … Continue reading Loksabha Election-2024: Votersને આ ઓનલાઈન એપ બેઝ કંપનીએ ઓફર કરી ફ્રી રાઈડ સર્વિસ