લોકસભા ચૂંટણી સંગ્રામ 2024: ‘જનતા કરે પોકાર’ રોબર્ટ વાડ્રાના સમર્થનમાં અમેઠીમાં લાગ્યા પોસ્ટર

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક લોકસભા બેઠકની ભારે ચર્ચા થઈ રહી છે. આ વખતે અમેઠી લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી કોણ દાવો કરશે તેની વાતો થઈ રહી છે. દરમિયાન આ વખતે અમેઠી લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી કોણ દાવો કરશે તેની વાતો થઈ રહી છે.કોઈ … Continue reading લોકસભા ચૂંટણી સંગ્રામ 2024: ‘જનતા કરે પોકાર’ રોબર્ટ વાડ્રાના સમર્થનમાં અમેઠીમાં લાગ્યા પોસ્ટર