Tara Deshpandeનો આ વીડિયો શા માટે થઈ રહ્યો છે વાયરલ?

Actress અને VJ રહી ચૂકેલી તારા દેશપાંડે આમ તો સમચારોની દુનિયાની દૂર છે, પરંતુ તાજેતરમાં તેણે ટ્વીટ કરેલો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો ખૂબ જ ફની છે, પણ તેની સાથે જીવનમાં બે મહત્વના પાઠ ભણાવી જાય છે.આ વીડિયોમાં એક 70-78 વર્ષ ઉપરના ફોરેનર પોતાનો એક અનુભવ જણાવી રહ્યા છે. તેઓ … Continue reading Tara Deshpandeનો આ વીડિયો શા માટે થઈ રહ્યો છે વાયરલ?