જુનૈદ-નાસિર હત્યા કેસ: હરિયાણા પોલીસે ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડ કરી

હરિયાણાના ભિવાનીમાં રાજસ્થાનના બે લોકો નાસિર અને જુનૈદનું અપહરણ અને હત્યા કેસમાં આરોપી મોનુ માનેસરની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે. ગૌ રક્ષક મોનુ માનેસર હરિયાણાના નૂહ વિસ્તારમાં હિંસા ભડકાવવાના કેસમાં પણ આરોપી છે. હરિયાણા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી અને કથિત ગૌ રક્ષક મોનુ માનેસરને રાજસ્થાન પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી … Continue reading જુનૈદ-નાસિર હત્યા કેસ: હરિયાણા પોલીસે ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડ કરી