નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું ક્રાંતિકારી પગલું, હેલિકોપ્ટર દ્વારા ઈમરજન્સી તબીબી સેવાઓ ભારતમાં શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ ભારતમાં હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ (HEMS) માટે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડથી આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલ વહેલી તકે કટોકટીની તબીબી સંભાળ સુનિશ્ચિત કરશે. ભારતે આયુષ્માન ભારત યોજનાને અનુરૂપ આ ઐતિહાસિક પગલું લઇને હેલ્થકેરમાં પરિવર્તનના સંકેત આપ્યા … Continue reading નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું ક્રાંતિકારી પગલું, હેલિકોપ્ટર દ્વારા ઈમરજન્સી તબીબી સેવાઓ ભારતમાં શરૂ