CM અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDIA ગઠબંધનની મેગા રેલી, દિલ્હીના રામલીલા મેદાનમાં થશે આયોજન

નવી દિલ્હી: ઈન્ડિયા એલાયન્સે (INDIA Alliance) દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીમાં મેગા રેલીની જાહેરાત કરી છે. (protest against the arrest of CM Arvind Kejriwal) આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી છે. રાજધાનીના રામલીલા મેદાનમાં આ રેલીનું આયોજન કરવામાં આવશે. આ માટે 31 માર્ચની તારીખ નક્કી કરવામાં … Continue reading CM અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDIA ગઠબંધનની મેગા રેલી, દિલ્હીના રામલીલા મેદાનમાં થશે આયોજન