હોળીના તહેવારને લઈને રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન, નહીં થાય ટ્રાફિક, જાણો વિગતવાર

તહેવારોની રજાઓમાં મોટા ભાગે લોકો પોતાના વતન ભણી જતાં હોય છે. મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરવાના કારણે બસ ટ્રેન જેવા વિવિધ માધ્યમો ભરચક થઈ જતાં હોય છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હોળીના તહેવારને લઈને Indian Railway એ Holi Special Train દોડાવવાનો નિર્ણય કર્યો છે. અહી આપણે ગુજરાત અને મુંબઈને … Continue reading હોળીના તહેવારને લઈને રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન, નહીં થાય ટ્રાફિક, જાણો વિગતવાર