ભાજપમાં જોડાયા ગૌરવ વલ્લભ અને અનિલ શર્મા, એક જ દિવસમાં કોંગ્રેસની ત્રણ વિકેટ પડી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રોફેસર ગૌરવ વલ્લભ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રોફેસર વલ્લભનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની બાબતને કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. પ્રોફેસર વલ્લભે કોંગ્રેસ પર દિશાવિહીન પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ હતા. તેમની સાથે બિહાર કોંગ્રેસના પૂર્વ … Continue reading ભાજપમાં જોડાયા ગૌરવ વલ્લભ અને અનિલ શર્મા, એક જ દિવસમાં કોંગ્રેસની ત્રણ વિકેટ પડી