નાગપુરમાં ગેન્ગ વૉર: ધોળા બપોરે ચોકમાં ગોળીબાર

નાગપુર: નાગપુરમાં કપિલ નગરમાં શુક્રવારે બપોરે અપરાધીઓના એક જૂથે ગેરકાયદે ગુનાની સ્પર્ધામાંથી એક યુવકને હટાવવા તેના પર ગોળી ચલાવી હતી, પણ તેમનો નિશાન ચૂકી જવાથી ગોળી તેના મિત્રને વાગતા તે ગંભીર જખમી થયો હતો. જોકે આરોપીઓએ ઘટનામાં જખમી થયેલા યુવાનને માર માર્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જખમીને હૉસ્પિટલમાં દાખલ કરી આરોપીઓની તપાસ … Continue reading નાગપુરમાં ગેન્ગ વૉર: ધોળા બપોરે ચોકમાં ગોળીબાર