લો બોલો! RBIના ભૂતપૂર્વ ગવર્નરને ચિપ મેન્યુફેક્ચરિંગ માટે અબજો ડોલરની સબસિડી આપવી યોગ્ય નથી લાગતી

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચિપ ઉત્પાદન પર ભારતના અબજો ડોલરના ખર્ચની ટીકા કરતા કહ્યું છે કે આ ચિપ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓને સબસિડી આપવા માટે અબજો ડોલરનો ખર્ચ કરવો પડશે જ્યારે બીજી તરફ ચામડા જેવા ઘણા રોજગાર પેદા કરતા ક્ષેત્રો સારી રીતે કામ કરી રહ્યાં નથી અને કોઈ તેમના પર ધ્યાન નથી આપી રહ્યું. … Continue reading લો બોલો! RBIના ભૂતપૂર્વ ગવર્નરને ચિપ મેન્યુફેક્ચરિંગ માટે અબજો ડોલરની સબસિડી આપવી યોગ્ય નથી લાગતી