બ્રેકિંગઃ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની યાદી જાહેર, જાણો વિગતો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની કડકાઈ પછી સ્ટેટ ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ ચૂંટણી બોન્ડ એટલે ઈલેક્ટોરલ બોન્ડની વિસ્તૃત માહિતી આપી દીધી છે. એના પછી ચૂંટણી પંચે પોતાની સત્તાવાર વેબસાઈટ પર પણ અપલોડ કરી છે. એના પહેલા એસબીઆઈએ અધૂરી વિગતો આપી હતી, જેમાં બોન્ડ ખરીદનારાની માહિતી ઉપલબ્ધ હતી.ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી બેંકને પૂરી માહિતી … Continue reading બ્રેકિંગઃ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની યાદી જાહેર, જાણો વિગતો